1. Home
  2. Tag "Holi-Ghuleti"

હોળી-ઘૂળેટીના તહેવારોમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રવાસન સ્થળો હાઉસફુલ રહ્યા,

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જેમાં બે-ચાર દિવસની રજા આવે એટલે પરિવાર સાથે પ્રવાસે નીકળી પડતા હોય છે. હોળી-ધૂળેટીની રજાઓમાં રાજ્યના તમામ પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથ, દ્વારકા, ઘોરડો, ધોળાવીરા, સાપુતારા, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પ્રર્યટક અને ધાર્મિક સ્થળો પર લોકો ઉમટી […]

હોળી-ઘૂળેટીના તહેવારોના ટ્રાફિકને પહોંચી વળવા માટે 10 જેટલી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં પરપ્રાંતના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. અને હોળી અને ધૂલેટીના તહેવારો દરમિયાન પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જતાં હોય છે. તેમજ હોળી-ધૂળેટીની જાહેર રજાઓમાં લોકો ફરવા4 માટે પણ બહારગામ જતાં હોય છે. તેના લીધે મોટાભાગની ટ્રેનોમાં ટ્રાફિકના ધસારાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code