હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનુ 65 વર્ષની વયે અવસાન
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનું લોસ એન્જલસમાં અવસાન થયું. 65 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે થયું હતું. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમની પુત્રી મર્સિડીઝ કિલ્મરે પોતે કરી છે. વૈલ કિલ્મરનું અચાનક અવસાન, તેમના ચાહકો માટે એક મોટો આઘાત સમાન છે. તેમના પરિવારમાં પુત્રી મર્સિડીઝ અને પુત્ર […]