શિયાળામાં ત્વચા પર ગ્લો લાવે છે બીટમાંથી બનેલી આ હોમમેડ ક્રિમ,જાણો કઈ રીતે બનેછે
બીટની ક્રિમ ચહેરા પર લાવે છે ગ્લો આ રીતે ઘરે જ તમે પણ બનાવી શકો છો હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ફેસ માટે તમે કોમ્પેક્ટ પાવડર, કે પછી ક્રિમનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આ બધી વસ્તુઓને ફેસ પર અપ્લાય કરવાથી સ્કિન ઉઘડતી દેખાય છે,સાથે જ ડ્રાય સ્કિનને કારણે સ્કિન ફાટી હોય તેમ […]