અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું
નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા, નવા વાડજમાં અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી, રીનોવેશન કરેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં અર્બન […]


