1. Home
  2. Tag "Home Minister Amit Shah"

ગૃહમંત્રી અમિત શાહે નીતિશ કુમારને ફોન કર્યો,જાણો શું થઈ વાત

દિલ્હી:ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી.નીતીશ કુમાર અને અમિત શાહ વચ્ચે આ વાતચીત શનિવારે થઈ હતી.જોકે તેની માહિતી સોમવારે મીડિયામાં આવી હતી.રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે આ વાતચીત બિહારના રાજ્યપાલને કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવવા માટે કરી છે. કેન્દ્રએ દેશના ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.આ સિવાય […]

ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાની લેશે મુલાકાત,સહકારી પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન  

દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની એક દિવસીય મુલાકાત હરિયાણા માટે ઘણી મહત્વની રહેશે.કેન્દ્રીય ગૃહમંત્રી 14 ફેબ્રુઆરીએ કરનાલ પહોંચશે.અહીં તેઓ મધુબન પોલીસ એકેડમીમાં આયોજિત કાર્યક્રમમાં પોલીસને રાષ્ટ્રપતિ કલર રજૂ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી હરિયાણા પોલીસની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરશે.આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, ગૃહ મંત્રી અનિલ વિજ અને અન્ય […]

ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જાન્યુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે,અમિત શાહ 27 જાન્યુઆરીએ હુબલી પહોંચશે અને બીજા દિવસે તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે.તેમણે કહ્યું કે 28 જાન્યુઆરીએ શાહ હુબલી-ધારવાડ અને બેલાગવીની મુલાકાત લેશે અને ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને રોડ શોમાં […]

ગૃહમંત્રી અમિત શાહ ચાઈબાસામાં જનસભાને સંબોધશે,2024ની લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ   

રાંચી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા સ્થિત ટાટા કોલેજમાં જાહેર સભાને સંબોધવા માટે રાંચી પહોંચ્યા હતા.અહીં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.જો ભાજપના નેતાઓનું માનીએ તો જાહેર સભા સિવાય શાહ કોર ગ્રુપની બેઠક પણ કરશે. ગૃહમંત્રીની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ચાઈબાસામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ […]

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, તસવીર સામે આવી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ગૃહમંત્રીને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત અભિનેતા-ગૃહમંત્રીએ 30 મિનિટ સુધી કરી વાતચીત દિલ્હી:અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા અને ગૃહમંત્રીએ 30 મિનિટ સુધી વાતચીત કરી.જોકે બંને વચ્ચે શું વાતચીત થઈ તે અંગે વધુ માહિતી સામે આવી નથી. મંત્રાલયના […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો.આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે.તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રમાં સુધારણા માટે પણ પ્રશંસનીય કાર્ય […]

ગૃહમંત્રી આમિત શાહનો જમ્મુ કાશ્મીરની મુલાકાતનો આજે બીજો દિવસ – માતા વૈષ્ણોદેવીના કરશે દર્શન

ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આજે માતા વૈષ્ણોદેવીના દર્શન કરશે શ્રીનગરઃ- ગૃહમંત્રી અમિતશાહ વિતેલા દિવસને સોમવારના રોજ જમ્મુ કાશ્મીર પહોચ્યા હતા આજે તેમની મુલાકાતનો બીજો દિવસે છે, તેઓ અહીં ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે.  કલમ 370 નાબૂદ કર્યા પછી અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે. 2022 ની શરૂઆતમાં, તેમણે 18 અને […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે,વિકાસની અનેક ભેટો આપશે

શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન વિકાસની અનેક ભેટો આપશે. જમ્મુ પહોંચ્યા બાદ રાજભવન ખાતે નાગરિક સમાજ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિમંડળને મળવાનો કાર્યક્રમ છે. બીજા દિવસે 4 ઓક્ટોબરે તેઓ મા વૈષ્ણોના દરબારમાં નમન કર્યા બાદ રાજોરી બસ સ્ટેન્ડ ખાતે રેલીને સંબોધશે. રાજોરીમાં પહાડીઓને અનુસૂચિત જનજાતિનો […]

ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે,મુનુગોડમાં જનસભાને કરશે સંબોધિત

ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે મુનુગોડ વિધાનસભામાં પાર્ટી માટે પ્રચાર કરશે મુનુગોડમાં જનસભાને કરશે સંબોધિત હૈદરાબાદ:ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે.બધાની નજર નાલગોંડા જિલ્લામાં મુનુગોડ વિધાનસભા પેટાચૂંટણી પર છે.અહીં તેઓ મુનુગોડ વિધાનસભામાં પાર્ટી માટે પ્રચાર કરશે.આ ઉપરાંત મુનુગોડથી કોંગ્રેસના ધારાસભ્ય કોમાટીરેડ્ડી રાજગોપાલ રેડ્ડી આજે ભાજપમાં જોડાશે. અમિત શાહની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code