અમદાવાદ:ગૃહમંત્રી અમિત શાહે રૂ.210 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો
અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આશરે રૂ. 210 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત પાણી પુરવઠા યોજના અને એફોર્ડેબલ આવાસનું ઉદઘાટન કરવાની સાથે સાથે મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં […]


