1. Home
  2. Tag "home remedies"

એડીઓમાં પડેલા વાઢીયાથી મેળવો છૂટકારો, અપનાવો આ ઘરેલું ઉપાય

જો તમને પણ પગમાં પડે છે વાઢીયા જે ચાલવા પણ નથી દેતા તો આ રીતે કરો તેનો ઈલાજ એડીમાં પડેલ વાઢીયા એ સામાન્ય સમસ્યા છે. આપણે આપણા ચહેરાની ત્વચાની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી આપણા પગની ત્વચાની સંભાળ રાખતા નથી. જો પગની ત્વચાની સંભાળ લેવામાં નહીં આવે, તો ત્વચા પર વાઢીયા પડવા લાગે છે. ક્રેકડ […]

સાંધાના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, અને મેળવો રાહત

સાંધાના દુખાવાથી મેળવો રાહત અપનાવો આ ઘરેલું ઉપાય આજકાલના સમયમાં સાંધાનો દુખાવો સામાન્ય દિવસ અને રાત કામ પાછળ દોડતા લોકો, શહેરની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ અને લાંબા અંતરની મુસાફરીના કારણે આજકાલના સમયમાં લોકોને સાંધાના દુખાવા વધારે થતા હોય છે. ખાસ કરીને 30 વર્ષ પછીની ઉંમરમાં લોકોને આ વાતથી ઘણી સમસ્યા થતી હોય છે. પણ હવે […]

વ્હાઇટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે લગાવો મધનું માસ્ક, મેળવો ચમકતી ત્વચા

વ્હાઇટ હેડ્સથી મેળવો છૂટકારો લગાવો મધનું માસ્ક મેળવો ચમકતી ત્વચા   કોઇપણ પ્રકારના ડાઘ ચહેરાની સુંદરતા બગાડવાનું કામ કરે છે. ઘણા લોકોને બ્લેક હેડસ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા હોય છે. વ્હાઇટ હેડસ સફેદ રંગના નિશાન હોય છે જે ઓયલી સ્કિન પર થાય છે. આ ખીલનો એક પ્રકાર છે જે ત્વચાના છિદ્રોમાં ગંદકીના સંચયને કારણે થાય […]

પેટને લગતી સમસ્યાને મટાડવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

પેટની સમસ્યાને કરો દૂર અપનાવો આ ઘરેલું ઉપાય તમામ સમસ્યામાંથી મળશે રાહત પેટમાં અસ્વસ્થ થવું અથવા પેટમાં દુખાવો એ સામાન્ય સમસ્યા છે. આ ઘણીવાર જંક ફૂડ અથવા ખરાબ આહારને કારણે થાય છે. આ માટે તમે એન્ટીબાયોટીક દવાઓનું પણ સેવન કરી શકો છો. આ દવા પીડાને તાત્કાલિક મટાડવાનો વિકલ્પ હોઈ શકે છે. પરંતુ તેઓ લાંબા સમય […]

કોરોનામાં ગળુ દુખે તો અપનાવો ઘરેલુ ઉપાય, આ રીતે કરો પોતાની જ સારવાર

કોરોનામાં ગળુ દુખે છે? તો અપનાવો આ ઉપાય જાતે જ કરો પોતાની સારવાર કોરોનાના સમયમાં સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે જેની ના પુછો વાત.. કોરોનાથી સંક્રમિત થઈ જવાનો ડર તો બધાને હોય છે પરંતુ લોકોને કોરોનાની સારવારનો પણ ડર સતાવતો હોય છે. લોકોને મનમાં અનેક પ્રકારના ડર હોય છે. તો આવા સમયે જો […]

ગિલોયના સેવનથી થાય છે આ ફાયદા, રેગ્યુલર સેવન કરવુ છે ફાયદાકારક

ગિલોયનું સેવન કરવુ છે ફાયદાકારક શરીરની કેટલીક બીમારી કે સમસ્યાથી મળે છે રાહત આ રીતે કરવુ જોઈએ તેનું સેવન આજ કાલ લોકોના શરીરમાં જાત જાતની નવી બીમારીઓ જોવા મળતી હોય છે, લોકોને કેટલીક સમસ્યાઓ પણ હોય છે પણ હવે તેમની સમસ્યાનો અંત આવી શકે તેવો રામબાણ ઈલાજ મળી ગયો છે. જો વાત કરવામાં આવે ગિલોયની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code