શિયાળામાં નહીં થાય બાળકોની સ્કિન ડ્રાય,આ ઘરેલું ઉપચારથી મળશે સમસ્યામાંથી રાહત
બદલાતી ઋતુની સાથે બાળકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં બાળકની ત્વચા શુષ્ક થવા લાગે છે.બાળકની ત્વચા ખૂબ નરમ હોય છે. હવામાનમાં ફેરફાર, હીટર કે એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ, ચુસ્ત કપડા પહેરવા કે પાણીની અછતને કારણે આ સમસ્યાઓ બાળકમાં થઈ શકે છે.જ્યારે બાળકની ત્વચા શુષ્ક થઈ જાય છે, ત્યારે ખંજવાળ, હોઠ […]