1. Home
  2. Tag "Homeland"

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]

કોરોનાના કેસ વધતા લોકડાઉનના ડરને લીધે પરપ્રાંતના શ્રમિકોએ વતનની વાટ પકડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં સરકારે રાત્રીના સમયમાં કરફ્યુના સમયમાં પણ વધોરો કરી દીધો છે. કોરોનાના કેસ વધતા રહ્યા તો સરકારને વધુ આકરા નિયંત્રણ મુકવાની ફરજ પડી શકે છે. ત્યારે મહાનગરોમાં પરપ્રાંતોના વસવાટ કરતા શ્રમિકોમાં પણ ડર વ્યાપી ગયો છે. શ્રમિકોમાં લોકોડાઉન લાદવામાં આવશે તેવી દહેશત છે. આથી શ્રમિકોએ તેમના […]

દક્ષિણ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોએ લોકડાઉનની દહેશતે વતનની વાટ પકડી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટેનું હબ ગણાય છે. વાપીથી લઈને સુરત, અંકલેશ્વર સુધી અનેક કારખાના, ફેક્ટરીઓ આવેલી છે. અને લાખો શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. સુરત શહેર સહિત નાના-મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી ફરીવાર લોકડાઉન લાદવામાં આવશે એવો શ્રમિકોમાં ભય વ્યાપી ગયો હોવાથી ઘણાબધા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. મોટાભાગના શ્રમિકો પરપ્રાંત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code