મધ અને મેથીનું સેવન કરવાથી એક નહીં પણ અનેક સમસ્યાઓમાં છુટકારો મળશે
કોરોના મહામારી બાદ લોકો પોતાના આરોગ્યને લઈને જાગૃત બન્યાં છે. તેમજ પોતાના આરોગ્યની સંભાળ માટે વિવિધ કસરત કરવાની સાથે જમવાનું પણ વિશેષ ધ્યાન રાખી રહ્યાં છે. દરમિયાન મેથીને મધમાં ઉમેરીને ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે પાચન સુધારવાથી લઈને સુગરને નિયંત્રિત કરવા સુધી બધું જ કરી શકે છે. પાચન સુધારેઃ મેથીમાં ફાઇબર હોય […]