મહેસાણામાં હનીટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયાં
ગાંધીનગરઃ મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. ગેંગની મુખ્ય સૂત્રધાર મનાતી મીનાબેન જશવંતભાઈ રાવળએ ચા પીવાના બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમન મિત્રને દીકરીના અવધુત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળી હનીટ્રેપને અંજામ આપ્યો હતો. 4 ફેબ્રુઆરીમાં દુષ્કર્મના કેસમાં […]