અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી હોસ્પિટલોમાં ફરીવાર વેઈટિંગની સ્થિતિ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મૂંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું ફરીવાર સર્જન થયું છે. બીજી તરફ ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા […]


