બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની હાલત સ્થિર,આવતીકાલે હોસ્પિટલમાંથી અપાશે રજા
ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી અપાશે રજા છાતીના હળવા દર્દ બાદ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલત સ્થિર છે અને તેમને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. વુડલેન્ડ્સ હોસ્પિટલના એમડી અને સીઈઓ રૂપાલી બાસુએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ ડોકટરોના નવ […]


