ઓછી કિંમતમાં મકાન બનાવવાની ટેકનિકની શોધને પ્રોત્સાહિત કરશે આઈઆઈટી મદ્રાસ
બેંગ્લોરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દ્વારા હાઉસિંગ ઇન્ક્યુબેટર ‘આશા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ઓછા ખર્ચેમાં લોકોને પોસાય તેવા ઘરો બનાવવા અને આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે નવીન રીતો શોધવાનો છે. એક્સિલરેટર એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટર્સ એ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ એક પહેલ શરૂ કરી છે. આ પહેલ […]