ઇઝરાયલી એરપોર્ટ અને US એરક્રાફ્ટ કેરિયર પર મિસાઇલ હુમલો: હુતી બળવાખોરોનો દાવો
હુતીના પ્રવક્તા યાહ્યા સરિયાએ એવો દાવો કર્યો હતો કે તેમના જૂથે ઉત્તરી લાલ સમુદ્રમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ હેરી ટ્રુમેન પર નવો હુમલો કર્યો હતો. આ પાંચમો હુમલો હતો, જેમાં બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરિયાએ દાવો કર્યો હતો કે આ હુમલો શનિવારથી શરૂ થયેલા (હુતી-નિયંત્રિત) રાજધાની સનામાં નાગરિક લક્ષ્યો […]