પુરુષોની હત્યા કેવી રીતે કરવી? ટ્રેનમાં આ પુસ્તક વાંચતી મહિલાનો વીડિયો વાયરલ
રિવોઈ ન્યૂઝ, 1 જુલાઈ, 2026 – પુરુષોની હત્યા કેવી રીતે કરવી? ટ્રેનમાં આ પુસ્તક વાંચતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેટ્રોમાં મુસાફરી કરી રહેલી એક મહિલા “How to Kill Men” નામનું પુસ્તક વાંચતી જોવા મળી રહી છે. પુસ્તકનું શીર્ષક જોતાં જ ઘણા લોકોનું […]


