ગુજરાત યુનિવર્સિટીમાં HPPના ડિગ્રી-ડિપ્લોમાના સર્ટી પર હવે રજિસ્ટ્રારની સહી ફરજિયાત,
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના HPPના ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પરીક્ષા ઉતિર્ણ કર્યા બાદ જે તે વિભાગના કોર્ડિનેટર દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. હવે આવા સર્ટિફિકેટ રજિસ્ટ્રારની સહી સાથે પરીક્ષા વિભાદ દ્વારા આપવામાં આવશે. આમ હવે HPP કોર્ષ પર યુનિવર્સિટીનું નિયંત્રણ રહેશે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ […]