હવે બંગાળમાં સુશાસન આવશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ
કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની […]


