ગુજરાતમાં ભેજવાળા વાતાવરણને લીધે નાના બાળકોમાં ઓરી, અને તાવના કેસોમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી ભેજવાળા વાતાવરણને લીધે નાના બાળકોમાં ઓરી,અછબડાં, ચામડી અને ફીવરના કેસમાં વધારો થયો છે. સૌથી વધુ કેસ 2થી માંડી 11 વર્ષ સુધીના બાળકોના નોંધાયા છે. 100 બાળદર્દીઓમાંથી અંદાજે 70 બાળકોમાં હાઈગ્રેડ ફીવર અને ઓરી જેવા ઝીણા લાલ દાણા જોવા મળી રહ્યા છે. અને બાળકોને ઈન્ફેક્શનને લીધે તાવ પણ આવતો હોય છે. અમદાવાદમાં […]


