અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનનો દીકરો હન્ટર ટેક્સ કેસમાં દોષિત જાહેર
                    નવી દિલ્હીઃ અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જો કે તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ જો બાઈડન માટે એક નવું ટેન્શન ઉભરી આવ્યું છે. ખરેખર, જો બાઈડનનો પુત્ર હન્ટર બિડેન મુશ્કેલીમાં છે. હન્ટર બાઈડનને ફોજદારી અજમાયશ ટાળવા માટે ફેડરલ ટેક્સ ચાર્જિસ માટે દોષ કબૂલ્યો છે. હવે હન્ટરને જેલમાં જવાનો ભય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

