1. Home
  2. Tag "icc"

ICC T-20 વર્લ્ડ કપની તારીખ જાહેરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે રમાશે મેચ

દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટી-20 વર્લ્ડ કપની તારીખ જાહેર થઈ ચુકી છે. આ સાથે જ ક્યાં ગ્રુપમાં કઈ ટીમ હશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપનો પુરો શિડ્યુઅલ હજુ સામે નથી આવ્યો પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડ મેચ રમાશે. આ ત્યારે જ નક્કી થયું જ્યારે આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપ […]

ભારત સામે વન-ડે સીરિઝ ગુમાવનાર શ્રીલંકાને વધુ એક ફટકોઃ સ્લો ઓવર રેટ મુદ્દે દંડ કરાયો

દિલ્હીઃ શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ 20મી જુલાઈના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે હરિફ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. સીરિઝ ગુમાવ્યા બાદ શ્રીલંકા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના ખેલાડીઓને સ્લો ઓવર રેટ મામલે મેચ ફીસના 20 ટકા […]

ICCની અંતિમ 7 ટૂનાર્મેન્ટમાં દુનિયાને મળ્યા સાત ચેમ્પિયન દેશ

દિલ્હીઃ તા. 23મી જૂનના રોજ દુનિયાને ટેસ્ચ ચેમ્પિયન ટીમ મળી છે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. ભારતીય ટીમને ફાઈનલમાં કેન વિલિયમ્સનની આગેવાનીમાં ન્યૂઝીવેન્ડે પરાજય આપ્યો હતો. લગભગ બે દાયકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ કોઈ ટીમ ICC ટુર્નામેન્ટ જીતી છે. જો કે, છેલ્લા વિશ્વ કપમાં ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી. વર્ષ […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી મેચ શરૂ

નવી દિલ્હી: તારીખ 18મી જૂનના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. હાલ બંને દેશોને ટીમ ઈંગ્લેન્ડમાં છે અને ફાઇનલની તૈયારીઓ કરી રહી છે દરમિયાન બંને ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને બેસ્ટ મેનની યાદીમાં એક ક્રમનો ફાયદો થયો છે અને […]

ટીમ ઈન્ડિયાઃ ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક જીતને ICCએ TheUltimateTestSeriesથી બિરદાવી

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની સામે આ મહિનામાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ટીમના મનોબળમાં વધારો થાય તેવા સમાચાર સામે આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ સીરિઝ (બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી 2020-21)માં મળેલી ઐતિહાસિક જીતથી આઈસીસીએ ધ અલ્ટીમેટ ટેસ્ટસિરીઝ (પોતાનામાં સર્વશ્રેષ્ઠ સિરીઝ)ની સિદ્ધિથી ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવામાં આવી છે. ટીમ ઈન્ડયાએ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચની સિરીઝમાં જીત […]

WTC ફાઈનલઃ ન્યૂઝીલેન્ડના કપ્તાન વિલિયમ્સનના મતે ભારત પાસે વિશ્વની શાનદાર અટેકીંગ ટીમ

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર આક્રમણ છે અને એક મજબુત ટીમ છે. જો કે, વિલિયમ્સનની ઈચ્છા છે કે, ફાઈનલની તૈયાર થઈ રહેલી પિચ ઉપર વરસાદની સિઝનને જોઈને ઘાસ ઓછુ રાખવું જોઈએ. આઈસીસીની વેબસાઈટને ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું […]

વર્લ્ડ કપ 2027માં 14 ટીમો લેશે ભાગ, દર બે વર્ષે યોજાશે ટી-20 વિશ્વ કપ

હવે વર્લ્ડ કપમાં 14 ટીમો લેશે ભાગ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ફરી શરૂ થશે દર બે વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમાશે નવી દિલ્હી: ICCએ 8 વર્ષનો આગામી ફ્યૂચર ટૂર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષ રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રો થશે તો બંને ટીમને વિજેતા જાહેર કરાશે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ડ્રો થશે તો શું થશે ICCએ આપ્યો જવાબ – ડ્રો કે ટાઇની સ્થિતિમાં બંને ટીમને વિજેતા જાહેર કરાશે તે ઉપરાંત 23 જૂનના દિવસને રિઝર્વ ડે તરીકે રખાયો છે નવી દિલ્હી: આગામી સમયમાં ઇંગ્લેન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકોને એ જાણવાનું […]

ભારત સામે ક્રિકેટ રમવુ એટલે બોસ સાથે ગોલ્ફ રમવા સમાન છેઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન

દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી દિવસોમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાવવાની છે. જેની ઉપર ભારત સહિત દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓની નજર છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ બેસ્ટમેન રિચર્ડસને હાલની ભારતીય ટીમના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ભારતની વિરુદ્ધ ક્રિકેટ રમવું એટલે પોતાના બોસ વિરુદ્ધ ગોલ્ફ રમવા જેવું છે. ફાઈનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા […]

ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમ લેશે ભાગઃ BCCIનો નિર્ણય

દિલ્હીઃ વન-ડે, ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ ટુનામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળે છે. આઈસીસી રેટીંગમાં ભારત અગ્રેસર છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓલમ્પિકમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરશે. વર્ષ 2028માં રમાનારી ઓલમ્પિક રમોત્સવમાં પ્રથમવાર ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેશે.  ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં સ્થાન મળે તેવા આઈસીસી પ્રયાસ કર્યું છે. આ અંગે બીસીસીઆઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code