ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સૌથી વધારે સિક્સર ફટકારવામાં બનાવી શકે છે રેકોર્ડ
નવી દિલ્હીઃ ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માને ખાસ યાદીમાં સ્થાન બનાવવાની તક મળશે. રોહિત શર્મા એવો બેટ્સમેન છે જેણે વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ 12માં સિક્સ ફટકારી છે, પરંતુ હિટમેન પાસે ટોચ પર […]


