કર્ણાટકમાં ટીપુ સુલતાન અને સાવરકરજીની વિચારચારાને લઈને ચૂંટણી યોજાશે, ભાજપના નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો
                    બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ નલિન કુમાર કટીલના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં આ ચૂંટણી ટીપુ સુલતાન વિરુદ્ધ સાવરકરની છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ સાવરકર અને ટીપુ સુલતાનની વિચારધારાઓ વચ્ચે લડવામાં આવશે. અગાઉ પણ તેમણે વિકાસ તથા લવ જેહાદ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

