1. Home
  2. Tag "IDF"

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાયેલા ડઝનેક લક્ષ્યોને […]

અચાનક ગાઝા પટ્ટીથી સેનાને પાછી કેમ બોલાવી રહ્યું છે ઈઝરાયલ? IDF કમાન્ડરે જણાવ્યો નવો પ્લાન, ઈરાન સાથે યુદ્ધ પર પણ કરી ટીપ્પણી

તેલ અવીવ: ગત વર્ષ ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસની વચ્ચેના યુદ્ધને 6 માસ પસાર થઈ ચુક્યા છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલામાં લગભગ 33 હજાર પેલેસ્ટાઈનવાસીઓના મોત નીપજ્યા છે. ઈઝરાયલની સેનાએ રવિવારે આનું એલાન કર્યું છે કે તેણે દક્ષિણી ગાઝાના શહેર ખાન યૂનિસથી પોતાની સેના પાછી બોલાવી લીધી છે. અધિકારીઓનું કહેવું […]

ઇઝરાયેલી સેના ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી,હમાસ હેડક્વાર્ટર ટૂંક સમયમાં IDF દ્વારા કબજે કરવામાં આવશે; નેતન્યાહુની નવી જાહેરાત

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની સેના મોટી સફળતા તરફ આગળ વધી રહી છે. ઇઝરાયલી દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. આ યુદ્ધમાં હમાસના સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલની સેનાનું આગામી નિશાન હમાસના આતંકવાદીઓનું હેડક્વાર્ટર છે. IDF દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code