1. Home
  2. Tag "idols"

પંચમહાલઃ જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલા જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી છે. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે રાજગઢ મથકના પોલીસ કર્મીઓએ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજય ઈન્દ્રજગત વિદ્યાલય ધનેશ્વરના મેદાનમાં આવેલુ છે આ જૈન દેરાસર. આ મંદિર વિજય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. જૈન દેરાસરમાં શાળામાં […]

ઢાકામાં કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર ઉપર કર્યો હુમલો, મૂર્તિઓની તોડફોડ કરી આગચાંપી

નવી દિલ્હીઃ રાજકીય સંકટમાં પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે અને કટ્ટરવાદી તત્વોના હાથમાં સત્તા હોય તેમ લધુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર મામલે ભારત અને અમેરિકા સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવા છતા બાંગ્લાદેશમાં સ્થિતિ કાબુમાં આવી રહી નથી. દરમિયાન ફરી […]

ગણેશોત્સવ પહેલા જ વિધ્નહર્તાની મૂર્તિઓના ભાવમાં 40થી 50 ટકા જેટલો વધારો

અમદાવાદઃ મોંઘવારી રોજ-બરોજ વધતી જ જાય છે. જેમાં ગણેશોત્સવ પહેલા વિધ્નહર્તાની મૂર્તિઓના ભાવમાં 40થી 50 જેટલો વધારો થયો છે. શહેરના ગુલબાઇ ટેકરા ખાતે આગામી ગણેશોત્સવને લઇને ગણેશજીની મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે દરેક ચીજોમાં થયેલા વધારાની અસર ગણપતિની મૂર્તિકારો પર પણ પડી રહી છે. અહીં દરેક મૂર્તિકારો પોતાની રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code