પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાને અવગણતા કહ્યું- ‘અમારે કઈ લેવા દેવા નથી, અમને દોષ ન આપો…’,
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. રિપોર્ટ અનુલાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં […]