1. Home
  2. Tag "IMD"

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ સુઘી ભારે વરસાદની આગાહી કરી

દહેરાદૂનઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર વઘુ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજઘાની દિલ્હી સહીત ઉત્તરાંખડમાંમ ભઆરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાંખડમાં ભારે વરસાદને લઈને ઘણી તબાહી સર્જાય ચૂકી છે અનેક ઘરોમાં તિરાડ પડવાની ઘટનાઓ નદીઓ નાળા છલકાયા હોવાની ઘટનાઓ બનવા પામી છે.હવામાન […]

ઉત્તરાખંડ સહીત આ રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું

દહેરાદૂનઃ- દેશભમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેટલાક પહાડી રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે ત્યારે દ્શના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છએ ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાખંડની તો અહી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વઘુ ભારે વપરસાદની આગાહી કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી […]

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી – હવામાન વિભાગ દ્રારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી

દિલ્હીઃ- દેશભરમાં બરાબર ચોમાસું બેસી ગયું છે અનેક રાજ્યો ભારેથી અતિભારે વરસાદનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ પણ જોવા મળી રહી છે,તો અનેક રાજ્ય.ોની નદીઓ બન્ને કાઠેં વહેતી થતા નદીઓના જળ આસપાસના વિસ્તારમાં ઘુસ્યા છે જેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં દરકાવ થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા […]

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું

દિલ્હીઃ- દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ શરુ થઈ ચૂક્યો છે ત્યારે ક્યાંક હાલ પણ લોકો ગરમી સહન કરી રહ્યા છે હવામાન વિભાગ દ્રારા દેશના 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઓડિશા સહિત 12 રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સહીત વિતેલા […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

આ વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય – 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસવાની આગાહી

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી 4 જૂને કેરળમાં પહોંચશે સોમાસું દિલ્હી- હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે જે પ્રમાણે દરવર્ષની સરખામણીમાં આવર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.એટલે કે વર્ષ 2023 દરમિયાનનું આ ચોમાસું આ વર્ષે દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને  જણાવ્યું કે ચોમાસું […]

દિલ્હીમાં ગરમીથી મળી શકે છે રાહત, IMDએ જણાવ્યું કે 19 મે સુધી કેવું રહેશે હવામાન

દિલ્હીમાં ગરમીથી મળી શકે છે રાહત IMDએ જણાવ્યું કે 19 મે સુધી કેવું રહેશે હવામાન હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની કરી આગાહી દિલ્હી : હવામાન વિભાગે મંગળવારે દિલ્હીમાં ભારે પવન સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી છે. જેના કારણે શહેરીજનોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41.3 […]

હવામાન વિભાગે દિલ્હી સહીતના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે 18 રાજ્યોમાં વરસાદની આગાહી કરી હાલ પણ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદનું જોર યથાવત દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારેત વરસાદ ચાલી રહ્યો છે ખઆસ કરીને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દેશના 15 થી પણ વધુ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]

ગરમી અને લૂ ની વચ્ચે રાહતના સમાચાર,દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી,IMDએ આપી જાણકારી

દિલ્હી : હવામાને અચાનક એવો વળાંક લીધો છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીની લપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રવિવારે ઘણી જગ્યાએ હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાહતના સમાચાર આપ્યા છે. સોમવારથી દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે. આ રાજ્યોમાં હીટ વેવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code