1. Home
  2. Tag "IMD"

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદના માવઠા અને કરા પડ્યાઃ- ગરમીમાં મળી રાહત

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી સામાન્ય વરસાદના ઝાપટા પાડતા તાપમાનનો પારો નીચો ગયો દિલ્હીઃ- દેશભરમાં ગરમી એ માઝા મૂકી છે ત્યારે હવામાન વિભાગે ગઈકાલે આગાહી પણ કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે આજે બપોરે 3 વાગિયા આસપાસ દજિલ્હીના કંટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના માવઠા પડ્યા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીના […]

હવામાન વિભાગની આગાહી, ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડાની કરી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ ક્યાંક ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે પડશે વરસાદ જાણો આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન દિલ્હી: દેશમાં ગરમીનો કહેર પહેલા કરતા વધુ વધી શકે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં આજે પણ લૂ અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનોને કારણે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો […]

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં અતિભારે અને દક્ષિણ ભારતમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, મોનસૂન મોસમી વરસાદનું એલપીએ 99% રહેવાની સંભાવના છે અને તેમાં 5% ઘટાડો અથવા વધારો થઈ શકે છે. એવો પણ અંદાજ છે કે સમગ્ર દેશમાં ચોમાસું એકસરખું રહી શકે છે. ભારતના ઉત્તરીય ભાગો અને મધ્ય ભારતના આસપાસના ભાગો, હિમાલયની […]

ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો કહેર, તો કેરળમાં વરસાદની આગાહી

ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો પારો વધારે પણ કેરળમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી દેશના કેટલાક રાજ્યોમાં જેમ કે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે દેશમાં કેરળ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં આગામી રવિવાર સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડું રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. તિરૂવનંતપુરમ, […]

આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં હીટવેવની સંભાવના

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત આજથી ત્રણ દિવસ હિટવેવની શક્યતા હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ:ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.રવિવારે શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ,હજુ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે.આજરોજ સાબરકાંઠા, મહેસાણા,પાટણમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટ વેવની સંભાવના છે.જયારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, […]

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ પડશે,IMDએ યલો એલર્ટ કર્યું જારી

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ  IMDએ યલો એલર્ટ કર્યું જારી    દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે.જ્યાં તાજેતરમાં તાપમાનમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે.જોકે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સ્વચ્છ છે.તો, હવામાન વિભાગ અનુસાર, આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે.આ […]

દિલ્હી-NCRમાં આજે ફરી વરસાદની સંભાવના,વાયુ પ્રદૂષણથી મળશે રાહત

દિલ્હી-NCRમાં આજે ફરી વરસાદની સંભાવના જોરદાર પાવન ફૂંકાઈશે વાયુ પ્રદૂષણથી મળશે રાહત દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના હવામાનમાં પલટો જોવા મળશે.તો  પાટનગરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ હતું. એવામાં, હવામાન વિભાગ અનુસાર, મંગળવારે સવારે ધુમ્મસ અને તે પછી દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના […]

રાજ્યમાં આજે પણ ઠંડીનો ચમકારો, આગામી બે દિવસ પણ તાપમાન ઓછું રહેવાનું સંભાવના

રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ બે દિવસ ઠંડી રહેવાની સંભાવના હવામાન વિભાગની આગાહી અમદાવાદ: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તથા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો છે. નલિયા, અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી બે દિવસ ઠંડીનું જોર રહી શકે છે. જો કે […]

હવામાન વિભાગને કેવી રીતે ખબર પડે છે કે આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ?, જાણો અહીં

હવામાન વિભાગ દ્વારા કઈ રીતે અપાઈ છે ચેતવણી આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ? જાણો અહીં વિસ્તારથી જ્યારે પણ હવામાનમાં ફેરફાર થવાનો હોય છે, તે પહેલા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.અવારનવાર એવું જોવા મળે છે કે,જો વરસાદની સંભાવના હોય અથવા તાપમાનમાં ઘણો ફેરફાર થાય તો આગામી દિવસોમાં શું થવાનું છે તે હવામાન […]

દિલ્હીમાં આગામી બે દિવસ શરૂ રહેશે વરસાદ,29 ડિસેમ્બર બાદ ઠંડીની સાથે ધુમ્મસ પણ મુશ્કેલીઓમાં વધારો કરશે

દિલ્હીમાં આગામી બે દિવસ શરૂ રહેશે વરસાદ 29 ડિસેમ્બર બાદ ઠંડીમાં થશે વધારો લોકોને ધુમ્મસનો પણ કરવો પડશે સામનો દિલ્હી:રવિવારે દિલ્હી અને NCRમાં હવામાનમાં પલ્ટો જોવા મળ્યો છે.વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. 24 ડિસેમ્બરથી દિલ્હી એનસીઆરનું આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું હતું, પર્વતો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની સીધી અસર મેદાની વિસ્તારો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code