મુંબઈમાં ભારે વરસાદ – ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સાથે ઓડિશા આઘ્રપ્રદેશમાં ચક્રવાતી તુફાનનું જોખમ
મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ ગુજરાત અને ઉત્ર-પશ્વિમ મહારાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે,દેશના કેટલાક રાજ્યોમાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે .ત્યારે વિતેલી રાતથી જ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો ગુજરાતમાં પણ વાદળો છવાયેલા છે, સાથે જ વહેલી સવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં […]