1. Home
  2. Tag "Import"

ભારતમાં દર વર્ષે લગભગ 800 ટન સોનાની આયાત, 10 મહિનામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરતા સોનાની આયાતમાં ઘટાડો થયાંનું નોંધાયું છે. દસ મહિનાના સમયગાળામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ચાંદીની આયાતમાં 66 ટકા જેટલો વધારો થયો છે. દુનિયામાં સોનાની સૌથી વધારે આયાત ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે 800થી વધારે ટન સોનાની આયાત થાય […]

દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ

નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. […]

પાકિસ્તાનની આર્થિક સ્થિત લથડીઃ 38 વસ્તુઓના આયાત ઉપર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ સારી નહીં હોવાનું સામે આવ્યું છે. ઈમરાન ખાન સરકાર પડી ભાગતા નવા બનેલા પીએમ શહબાઝ શરીફે વિદેશી મુદ્રાની બચત માટે કેટલીક બિન-ઉપયોગી અને મોજશોખની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોબાઈલ ફોન, મોટરકાર, ધરેલુ ઉપકરણો અને હથિયાર જેવી વસ્તુઓના આયાત ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

દેશમાં માંગ વધતા નવેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત 10 મહિનાની ટોચે

નવી દિલ્હી: દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત 183.7 લાખ ટન નોંધાઇ છે. જે વાર્ષિક તુલનાએ અડધા ટકા અને માસિક તુલનાએ 7.5 ટકાની વૃદ્વિ સાથે છેલ્લા 10 મહિનામાં વધારે છે. દેશમાં સતત વધી રહેલી માંગને પૂરી કરવા માટે રિફાઇનરીઓ સ્ટોક વધારવા માટે વધુ આયાત કરી રહી છે. આપને જણાવી દઇએ […]

કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દરમિયાન ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું […]

ગુજરાત સહિત 12 રાજ્યો માટે 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજન વિદેશથી આયાત કરાશે

અમદાવાદઃ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધતા ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગુરૂવારે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી […]

પાકિસ્તાને પલટી મારી, ભારતથી હવે કપાસ-ખાંડની આયાત નહીં કરે

સ્થાનિક સ્તરે વિરોધ બાદ હવે પાકિસ્તાને મારી પલટી હવે ભારત પાસેથી કપાસ-ખાંડની આયાત નહીં કરે પાકિસ્તાનની કેબિનેટના નિર્ણયમાં કપાસની આયાતના નિર્ણય પર રોક લગાવવાનો નિર્ણય નવી દિલ્હી; પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે હવે પલટી મારી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઇ રહેલા વિરોધ સામે ઝૂકી જઇ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને […]

પાકિસ્તાનની સાન ઠેકાણ આવી, હવે ભારતથી કરશે કપાસની આયાત

પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી હવે પાકિસ્તાન ભારતથી કપાસની આયાત કરશે પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોડ પડ્યા બાદ આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી છે. પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોટ પડી રહી છે ત્યારે હવે કપાસની ખોટને પૂરવા માટે પાકિસ્તાન હવે ભારતમાંથી કપાસની આયાત કરશે. આ માટે હવે કાપડ મંત્રાલયે ભારતમાંથી […]

આત્મનિર્ભર ભારતની વધુ એક ઝલક, આયાત-નિકાસના આંકડામાં પણ જોવા મળી આત્મનિર્ભરતા

ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા સરકારે આયાત-નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો આ વર્ષે અનેક વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન થતા અન્ય દેશ પર નિર્ભરતા ઘટી આયાત ઘટવા સામે દેશમાંથી નિકાસમાં પણ વધારો થયો નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે ત્યારે હવે સરકારે આયાત નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો છે. આયાત નિકાસના લેખા જોખામાં આત્મનિર્ભરની એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code