દેશમાં ખાદ્યતેલની આયાત ઉપર એક લાખ કરોડથી વધુનો ખર્ચ
નવી દિલ્હીઃ હાલ દેશમાં આશરે 25 મિલિયન ટન ખાદ્યતેજની જરૂરીયાતની સામે માત્ર 10 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે. જેથી જરૂરીયાતને પહોંચી વળવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહી છે. હાલ દેશમાં દર વર્ષે એક અંદાજ અનુસાર એક લાખ કરોડથી વધુના ખર્ચે ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના પ્રમુખ ડૉ. […]


