VIDEO: મહિલાએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રીક કિટલીમાં મેગી બનાવી અને પછી જે થયું…
નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Woman made Maggi in electric kettle while traveling in train સોશિયલ મીડિયામાં વાયરલ થવા લગભગ રોજેરોજ અનેક લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા મોટાભાગનાં ગતકડાં મનોરંજન માટે અને નિર્દોષ હોય છે, પરંતુ કેટલાંક ગતકડાં વ્યક્તિના પોતાના માટે તેમજ વ્યાપક સમાજ માટે નુકસાનકારક પણ હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ […]


