1. Home
  2. Tag "In Ahmedabad"

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

અમદાવાદઃ આજે IPL માં ગુજરાત ટાઈટન્સ નો સામનો દિલ્હી કેપીટલ્સ સાથે થશે. આ મુકાબલો અમદાવાદમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે માત્ર 3 જ મુકાબલા થયા છે. જેમાંથી 2 માં ગુજરાત ટાઈટન્સને અને 1 માં દિલ્હી કેપીટલ્સને જીત મળી છે. વર્તમાન સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે 6 માંથી 3 અને દિલ્હીએ 6 માંથી 2 મેચ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ […]

યલો નંબર પ્લેટના વાહનો જ ઓલા, ઉબેર સહિત કારસેવામાં ચલાવી શકાશે, નહીં તો RTO પગલાં લેશે

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાવેલર્સ અને ભાડાની ટેક્સી ચલાવતા વાહનોને આરટીઓમાંથી ટેક્સી પાસિંગ કરાવવું ફરજિયાત છે. અને આવા વાહનોની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ યલો કલરની હોય છે. એટલે કે માત્ર પ્રાઈવેટ કારની નંબર પ્લેટ સફેદ હોય છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ વાહનોમાં નંબર પ્લેટ યલો કલરની હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઓલા અને ઉબર સહિતની કારસેવાઓમાં વાહનોની નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code