1. Home
  2. Tag "inclusive development"

સૌર ઉર્જા સશક્તિકરણ અને સમાવેશી વિકાસનું પણ પ્રતીક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભા (ISA)ના આઠમા સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ISA માનવતાની સહિયારી આકાંક્ષાને મૂર્તિમંત કરે છે – સૌર ઉર્જાને સમાવેશ, આદર અને સામૂહિક સમૃદ્ધિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાની. રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન સમગ્ર વિશ્વને અસર કરી […]

સર્વસમાવેશક વિકાસ માટે મહિલા ઉદ્યમીઓનું સશક્તિકરણ મહત્ત્વપૂર્ણ છેઃ સુરજિત ભુજબળ

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય (કસ્ટમ્સ) શ્રી સુરજિત ભુજબળે ગઈકાલે સીજીએસટી અને કસ્ટમ્સ ઝોન પૂણે દ્વારા આયોજિત ‘જેન્ડર ઇન્ક્લુઝનિવિટી ઇન કસ્ટમ્સ સપ્લાય ચેઇન’ વિષય પર સેમિનાર દરમિયાન અધ્યક્ષતા કરી હતી અને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. ભુજબળે પોતાનાં સંબોધનમાં લિંગ સર્વસમાવેશકતા પર ભાર મૂક્યો હતો, જેનો ઉદ્દેશ લિંગ સમાનતાનું મહત્ત્વપૂર્ણ ચિહ્ન છે, […]

સર્વાંગી-સર્વસમાવેશક વિકાસ માટે દરેક કાર્યક્ષેત્રમાં મહિલાઓની વધુ ભાગીદારી જરૂરીઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઇટાગનરમાં અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે શિસ્ત અને શિષ્ટાચાર એ સંસદીય પ્રણાલીની વિશેષતા છે. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે ચર્ચાની સામગ્રી અને ગુણવત્તા ઉચ્ચતમ ધોરણની છે. વિકાસ અને જન કલ્યાણના મુદ્દાઓ પર સર્વસંમતિ કેળવવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code