1. Home
  2. Tag "Income tax department"

માળીયામાંથી મળ્યા 142 કરોડ રૂપિયા, રેડ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ગયા

માળીયામાં રાખ્યા હતા 142 કરોડ IT રેડ વખતે અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ કંપનીના 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પણ પકડાયા નવી દિલ્હી: આવકવેરા વિભાગને એક દરોડા દરમિયાન માળિયામાંથી 142 કરોડની રોકડ મળતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. હૈદરાબાદની એક ફાર્મા કંપનીની ઑફિસમાંથ આવકવેરા વિભાગના અધિકારીઓને 142 કરોડની રોકડ હાથ લાગી હતી. આ અંગે […]

ગુજરાતમાં હિરા ઉત્પાદક ઉપર આવકવેરા વિભાગના દરોડાઃ 81 કરોડની બિનહાસાબી આવક ઝડપાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે અગ્રણી હીરા ઉત્પાદક અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના વ્યવસાય ઉપરાંત, ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ રોકાયેલું હતું. ઓપરેશનમાં ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મહારાષ્ટ્રમાં મુંબઈ સ્થિત 23 પરિસરને આવરી લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કાગળ અને ડિજિટલ સ્વરૂપે મોટી માત્રામાં બિનહિસાબી ડેટા મળી આવતા જપ્ત […]

જાણીતા મીડિયા ગૃપ દૈનિક ભાસ્કર ઉપર આવકવેરા વિભાગના દરોડા, અનેક સ્થળો ઉપર તપાસ

દિલ્હીઃ આવકવેરા વિભાગે કરચોરીના આરોપ હેઠળ જાણીતા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના વિભિન્ન્ શહેરોમાં સ્થિત પરિસરોમાં મોટાપાયે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. ભાસ્કર જૂથના ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય સ્થળો ઉપર પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિટર-ઈન-ચીફની ઓફિસ અને નિવાસ સ્થાન […]

કાનપુરમાં રોડની સાઈડમાં પકોડી અને પાનનો ગલ્લો ચલાવતા લગભગ 256 લોકો પાસે કરોડોની સંપતિઃ GSTના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

દિલ્હીઃ કાનપુરમાં રોડની સાઈડમાં પાન, ક્રિસ્પી, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો રસ્તાની પાસે કરોડોની સંપતિ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીંનાના કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓ પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે ફળો વેચનારા ઘણા લોકોની પાસે સેંકડો વીંઘા ખેતીની જમીન પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિગ ડેટા સોફ્ટવેર, […]

ટેક્સ ભરનારા લોકોને પડી રહી છે મુશ્કેલી, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવે છે ટેક્નિકલ ખામી

કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી ટેક્સ ભરવામાં આવી રહી છે તકનીકી ખામી સરકાર આ બાબતે જલ્દી નિરાકરણ લાવે તેવી સંભાવના દિલ્હી : દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે કહ્યું કે નવા આવકવેરા વિભાગના ફાઇલિંગ પોર્ટલમાં તકનીકી અવરોધોને કારણે તે સમસ્યા અંગે ખૂબ જ ચિંતિત છે. ઇન્ફોસીસે કહ્યું છે કે તે આ મુદ્દાને વહેલી તકે હલ […]

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ આજે થશે લૉન્ચ, જાણો કરદાતાઓને કઇ-કઇ સુવિધાઓ મળશે

આવકવેરા વિભાગ આજે નવી વેબસાઇટ કરશે લોન્ચ આ નવી વેબસાઇટ અનેક ફીચર્સથી સજ્જ હશે આ નવી વેબસાઇટ વધુ સહજ અને અનુકૂળ હશે નવી દિલ્હી: દેશના કરદાતાઓ માટે સારા સમાચાર છે. હવે આવકવેરા વિભાગ રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા જઇ રહ્યું છે. વિભાગ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ITR […]

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ અપાશે વધુ સુવિધાઓ, નવું ઈ-ફાઈલિંગ વેબ પોર્ટલ શરૂ કરાશે

દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે એક નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજુ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનો ઉપયોગ આઈટીઆર ફાઈલ કરવા અને અન્ય ટેક્સ સંબંધિત માટે કરી શકાશે. નવુ વેબપોર્ટલ વધુ સગવડભર્યું હશે. હાલના વેબ પોર્ટલ એક જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આયકર વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 17મી મેથી 15 […]

આવકવેરા વિભાગઃ 19 દિવસમાં 7.23 લાખ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ ચુકવાયું

2021-22માં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 કરોડ પરત કરાયાં કોર્પોરેટ ક્ષેત્રમાં 15,206 કરદાતાઓને રૂ. 2,577 કરોડનું રિફંડ દિલ્હીઃ ભારતમાં ચાલુ નાણાકીય વર્ષે લાખો લોકોએ રિર્ટન ફાઈલ કર્યાં છે. દરમિયાન આઈટી વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 7.39 લાખ કરદાતાઓને રૂ. 5649 રિફંડ કર્યાં છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને રૂ. 2.62 લાખ કરોડનો ટેક્સ […]

આવકવેરા વિભાગ એક્શનમાં, 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી

આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અનેક ગ્રૂપ પર દરોડા પાડીને બેનામી આવક શોધી કાઢી આ રીતે આવકવેરા વિભાગે કુલ 785 કરોડ રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢ્યું છે નવી દિલ્હી: આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે. આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગ્રૂપ પર દરોડા પાડીને 450 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી કાઢી […]

રાજસ્થાનના ઈતિહાસમાં આવકવેરા સૌથી મોટા દરોડાઃ બે હજાર કરોડની બેનામી મિલકતનો પર્દાફાશ ?

જયપુરઃ રાજસ્થાનનના જયપુરમાં આવકવેરા વિભાગે બુલિયન વેપારી અને બે રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં સાગમટે દરોડા પાડ્યાં હતા. દરડો દરમિયાન એક ભોંયરુ મળી આવ્યું હતું. જેમાંથી લગભગ 700 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં આઈટીના દરોડામાં બે હજાર કરોડથી વધુ કાળાનાણાનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code