1. Home
  2. Tag "income-tax-raid"

જાણીતી ઉદ્યાગ કંપની લક્ષ પર ઈન્કમટેક્ષના દરોડા, અનેક શહેરોમાં તપાસ શરુ

દિલ્હીઃ તાજતરમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્રારા કરોડોના કૌંભાંડના મામલે અનેક ઉદ્યોગ કંપનીઓ પર તવાઈ બાલાવાઈ હોય તેવી ઘટનાઓ જોવા મળી છે ત્યારે હવે આ શ્રેણીમાં આયકર વિભાગે લક્ષ કંપની પર પોતાની પેની નજર રાખીને દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે200 કરોડથી વધુની કરચોરીના આરોપમાં આવકવેરા વિભાગ લક્ષ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પાડી રહ્યું […]

રાજકોટમાં બે જ્વેલર્સ જૂથ પાસે આવકવેરા વિભાગના દરોડોમાં કરોડોના બિનહિસાબી વ્યવહાર મળ્યાં

તપાસ દરમિયાન 1300 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યાં 12 કરોડની જ્વેલરી અને રોકડ તપાસમાં મળી હતી આવકવેરા વિબાગના અંતે કરોડોની કરચોરી સામે આવશે અમદાવાદઃ આવકવેરા વિભાગે તાજેતરમાં રાજકોટમાં જાણીતા બે જ્વેલર્સ જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કરોડની રોકડ રકમ મળી આવી હતી. આઈટીના અધિકારીઓએ દરોડા દરમિયાન બેંકના 24થી વધારે લોકરને સીલ કર્યાં […]

દેશમાં મોટું હવાલા કાંડ પકડાયું, એક સાથે 42 જગ્યાએ દરોડામાં 500 કરોડના પુરાવા મળ્યાં

બનાવટી બિલો દ્વારા વધુ પૈસા કમાવનારાની સામે CBDTની કાર્યવાહી દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડમાં 42 સ્થળોએ પાડ્યા દરોડા 37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં જપ્ત કરાયા નવી દિલ્હી: એક મોટું હવાલાકાંડ પકડી પડાયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code