રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર લોકોની આવક પર
દિલ્હી:રશિયા અને યુક્રેનની વચ્ચેના યુદ્ધને કારણે કરોડો લોકો ગરીબીમાં ધકેલાયા છે.ખાદ્ય વસ્તુઓથી માંડીને ઇંધણના વધેલા ભાવને કારણે વિશ્વના ૭.૧ કરોડ લોકો ગરીબ થઇ ગયા છે તેમ જારી થયેલા યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. યુએનડીપીના જણાવ્યા અનુસાર,યુદ્ધ ત્રણ મહિનામાં ૫.૧૬ કરોડ લોકો ગરીબ થઇ ગયા છે.આ લોકો દૈનિક ૧.૯૦ ડોલર કે તેનાથી પણ […]