ઉનાળાની ઈફેક્ટ, શાકભાજીના ભાવ વધારો પણ ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો થયો ઘટાડો
રાજકોટઃ રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં જ તમામ માર્કેટ યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. તેની લીધે ભાવમાં વધારો થયો છે. તો બીજીબાજુ સફરજન, કાળી દ્રાક્ષ, પાકી કેરી, સંતરા, પપૈયા, નાસપતી, પાઈનેપલ, ચીકુ, તડબૂચ, કેળા વગેરે ફળોની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. આમ શાકભાજી મોંધી અને ફળો સસ્તા થયાં છે. માર્કેટ યાર્ડના […]