વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવા NSUIની રજુઆત
વડોદરા, 27 મે, 2026 : NSUI proposes to increase seats in the Law Faculty of MS University શહેરની એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીની LLBના પ્રથમ વર્ષની બેઠકોમાં વધારો કરવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. NSUIએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા […]


