1. Home
  2. Tag "increase sales"

ભારતીય ઓટો માર્કેટમાં તેજી, દ્વિચક્રી વાહનોના વેચાણમાં વધારો

નવી દિલ્હીઃ ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગે સપ્ટેમ્બર 2024માં 13.1 ટકાની વૃદ્ધિ નોંધાવતા સ્થાનિક વેચાણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો જોવા મળ્યાં છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડેટા અનુસાર, ઉદ્યોગે સપ્ટેમ્બર 2024 મહિનામાં 24,21,368 યુનિટનું સ્થાનિક વેચાણ કર્યું હતું. જ્યારે પાછલા વર્ષના સમાન ગાળામાં સ્થાનિક સ્તરે 21,41,461 યુનિટનું વેચાણ થયું હતું. નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક […]

કોરોનાને લીધે રોગ પ્રતિકારક અને ઈન્ફેક્શનની દવાના વેચાણમાં વધારો, ફાર્મા કંપનીઓને કોરોના ફળ્યો

અમદાવાદઃ કોરોનાનો કપરોકાળ ઘણાને ફાયદો પણ કરાવી આપતો હોય છે. ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ લોકો રોગ પ્રતિકારક દવાઓ ખરીદી રહ્યા છે. ગુજરાતમાં દેશની સૌથી વધુ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી રહી છે. રોગ પ્રતિકારક શક્તિની દવાની માગ વધતા આવી કંપનીઓએ દવાના ઉત્પાદનમાં 30 ટકા વધારો કર્યો છે. આ ઉપરાંત […]

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code