ગુજરાતમાં 2 વર્ષમાં જેનરિક દવાના વેચાણમાં 50 ટકાનો વધારોઃ 2021-22માં 60 કરોડની દવાનું વેચાણ
અમદાવાદઃ જાણીતી કંપનીની મોંઘી દવાઓથી સામાન્ય અને ગરીબ પરિવારની મુશ્કેલીમાં વધારો થાય છે. જો કે, ગરીબ અને સામાન્ય વ્યક્તિને પણ દવાનો બોજ ના પડે તે માટે જેનરિક દવાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. ડાયાબિટીસ, ઓન્કોલોજી, કાર્ડિયોવેસ્ક્યુલર, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને એન્ટિ-ઇન્ફેક્ટિવ જેવી ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં […]


