1. Home
  2. Tag "increase"

શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વાયરલ ફિવર, શરદી, ખાંસી સહિતના રોગચાળો વકર્યો છે. શહેરમાં એક મહિનામાં ડેન્ગ્યુના 775  અને ચીકનગુનીયાના 399  કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ […]

ગુજરાત યુનિ.એ પ્રવેશની સમસ્યા હલ કરવા બેઠકો વધારી પણ પ્રવેશ કાર્યવાહી વેકેશન બાદ શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જરૂર જણાતા સીટ વધારવામાં આવી છે. પરંતુ દિવાળી વેકેશનના 2 દિવસ અગાઉ જ સીટ વધારવામાં આવી છે અને કોલેજના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી હવે પ્રવેશ પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરૂ  કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ પ્રકિયા […]

મોંઘવારીએ મીંઠાઈને કડવી બનાવી, ડ્રાયફ્રૂટ અને મીંઠાઈના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એમાં મીઠાઈ પણ બાકાત નથી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે મીઠાઇ અને નમકીનના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 50થી 100નો વધારો થયો છે. આથી દિવાળીના તહેવારોમાં મીઠાઇ આર્થિક રીતે કડવી બનશે. જેમાં કાજુની મીઠાઇ પ્રતિકિલો રૂપિયા 840થી 880 […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છતાં ગુજરાતમાં વાહનોના વેચાણમાં સરેરાશ 56 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ વાહનોના વેચાણમાં 56 ટકાનો વધોરો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ઓટોમોબાઇલના વેચાણને બ્રેક વાગશે તેવી એક શક્યતા હતી પરંતુ ઉલ્ટાનું ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં વાહનોનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 55.79 ટકા વધ્યુ છે. અલબત્ત કહીએ તો સપ્ટેમ્બર 2020માં કુલ 69,244 […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે માચિસ બોક્સની કિંમતમાં રૂ. 1નો વધારે, હવે રૂ. 2માં મળશે બોક્સ

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો થયો છે. હવે માચિસ બોક્સની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી માસિચ બોક્સની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે. જેથી હવે લોકોને માચિસ બોક્સ રૂ એકમાં નહીં પરંતુ બેમાં મળશે. કાચા માલની કિંમતમાં વધારાની સાથે તેનું ઉત્પાદન પણ મોંઘુ થયું હોવાથી માચિસ બોકસની […]

ગુજરાતમાં વીજ માંગમાં વધારો થતાં 493 મેગાવોટની ઘટ, વીજળીની અછત 15 દિવસમાં દુર કરાશે

અમદાવાદઃ દેશમાં વીજ કટોકટી સર્જાઈ છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. રાજ્યમાં 493 મેગાવોટની જંગી અછત હોવા છતાં વીજ પુરવઠાની સ્થિતિ 15 દિવસમાં ઉકેલાઈ જશે તેવો રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ દાવો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની ઊભી થયેલી સમસ્યા દુર કરવા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે,ઈલેક્ટ્રીસિટી એક્ષચેન્જમાંથી […]

ફટાકડાના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો છતાં ઘરાકી સારી રહેવાની વેપારીઓને આશા

અમદાવાદઃ દિવાળીના પર્વને પખવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે આ વખતે સારી ઘરાકી રહેશે. તેવી આશાએ વેપારીઓ ફટાકડાનાં વેચાણ માટે મંજુરી મેળવવા દોડધામ કરી રહ્યા છે. જ્યારે ઘણા વેપારીઓને મંજુરી મળી જતાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની 500 વેરાઇટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં વધારો […]

દિવાળી તહેવારોને લીધે ડ્રાયફ્રુટ્સના ભાવમાં 10થી15 ટકાનો વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકી છે. ત્યારે દિવાળીના પર્વમાં ડ્રાયફૂટના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 10 થી 15 ટકાનો વધારો થયો છે. વેપારીઓ સિઝન સારી જશે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનથી પુરતી આયાત ન થતાં અને બીજી બાજુ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં ભાવમાં વધારો […]

ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકતા મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીની અસર માસિક ઘર ખર્ચના બજેટ પર પણ અસર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. આટલું ઓછું હોય તેમ લંબાયેલા ચોમાસા અને અનિયમિત વરસાદના કારણે શાકભાજી અને અનાજના […]

સુરતમાં બોક્સ અને પ્લાસ્ટિંગ પેકેજિંગના ભાવમાં 15 ટકા વધારાથી વેપારીઓને થતું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં જીવન-જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત દરેક ક્ષેત્રે ભાવમાં વધારાને લીધે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા બોક્સ  અને પ્લાસ્ટિકના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code