1. Home
  2. Tag "increased"

UPI લાઈટ વોલેટ મર્યાદા વધીને રૂ. 5000 કરાયો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ ફોન દ્વારા ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપતા UPI લાઇટ માટે વોલેટ મર્યાદા રૂ. 2,000 થી વધારીને રૂ. 5,000 કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ 500 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે. RBI અનુસાર, હવે UPI Lite દ્વારા એક વ્યક્તિને વધુમાં વધુ 1,000 રૂપિયા મોકલી […]

2030 સુધીમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ 52% વધી શકે છે, સાત વર્ષમાં વેચાણમાં 16.3%નો વધારો

વિશ્વભરમાં, સ્વચ્છ પાણીનો અભાવ, ખરાબ સ્વચ્છતા, ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોકટરોની વધતી સંખ્યા અને મર્યાદિત રસીકરણને કારણે એન્ટિબાયોટિક્સના વપરાશમાં ભારે વધારો થયો છે. કોવિડ-19 દરમિયાન, હોસ્પિટલમાં દાખલ સંક્રમિત લોકોની સારવારમાં એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2016 અને 2023 ની વચ્ચે આ દવાઓના વેચાણમાં 16.3 ટકાથી વધુનો વધારો થયો છે. જો આ જ ગતિ […]

ઉત્તરાખંડનો રાજ્ય વિકાસ દર 2 વર્ષમાં 1.25 ગણાથી વધુ વધ્યો: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેવભૂમિ ઉત્તરાખંડના રજત જયંતિ વર્ષ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી. વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ પહેલા કરતા વધુ સારી બની છે અને સામાન્ય લોકોનું જીવન સરળ બન્યું છે. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે, આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. છેલ્લા દોઢથી બે વર્ષમાં ઉત્તરાખંડ રાજ્યના […]

એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં નિકાસમાં 4.86 ટકાનો વધારો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં 375 અબજ ડોલરની નિકાસ થઈ હતી જે આ વર્ષે વધીને 393 અબજ 220 મિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 213 અબજ 220 મિલિયન ડૉલરની મર્ચેન્ડાઇઝની નિકાસ થઈ હતી. […]

શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયાના લક્ષણો દેખાય છે, તો તેને અવગણશો નહીં

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી છાતીમાં દુખાવો, પ્રેશર, ચક્કર આવવા, પગમાં તીવ્ર દુખાવો, પગમાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતાની સાથે જ તેની સમયસર સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. જેની અવગણના ન કરવી જોઈએ. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે ત્યારે તેના લક્ષણો મળમાં પણ જોવા મળે છે. દરેક વ્યક્તિના મળમાં 150 […]

ગુજરાતની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં માનદ વેતનના દર […]

મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

ગુપ્તચર એજન્સીની માહિતીના પગલે સુરક્ષા વધારાઈ અસામાજીક તત્વો ઉપર પોલીસની નજર મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર આતંકવાદીઓના નિશાન ઉપર હોવાનું જાણવા મળે છે. મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની ગુપ્તચર એજન્સીઓની માહિતીને પગલે સમગ્ર મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્ત વધારી દેવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી વધારે તેજ બનાવવામાં આવી […]

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના […]

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.48 ટકા વધીને રૂપિયા 6.93 લાખ કરોડ થયું

• નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 22.48 ટકાનો ઉછાળો • ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 24 ટકા વધીને રૂ. 8.13 લાખ કરોડ થયું નવી દિલ્હીઃ આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 11 ઓગસ્ટ, 2024 સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.48 ટકા વધીને લગભગ 6.93 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સોમવારે જારી કરાયેલા ડેટામાં, આવકવેરા […]

UPI ટ્રાન્ઝેક્શન વધીને 20.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયા

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટ સ્પીડની સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ રેકોર્ડ ગતિએ વધી રહ્યું છે. જુલાઈ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) આધારિત વ્યવહારોમાં જબરદસ્ત વધારો થયો છે. આ આંકડો 20.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે આ સંદર્ભમાં ડેટા જાહેર કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code