રોહિત શર્માએ ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે મેચમાં સદી ફટકારી – 3 વર્ષ બાદ રોહીતે કર્યુ આ પરાક્રમ, શુભમન ગિલે પણ સદી ફટકારી
દિલ્હી – ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત શાનદાર બેટિંગ કરતું જોવા મળ્યું છે ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ જોરદાર પફોમન્સ આપતા જોવા મળ્યા છે.આ મેચમાં બન્ને પાર્ટનરે […]


