ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે
ઇંગ્લૅન્ડ તાજેતરમાં ભારતના પ્રવાસ દરમ્યાન વન-ડે સિરીઝ 0-3થી હાર્યું અને હવે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડનો અફઘાનિસ્તાન સામેના થ્રિલરમાં પરાજય થયો એ પછી હવે ઇંગ્લૅન્ડની એ જ બે વિજેતા હરીફ ટીમો (ભારત-અફઘાનિસ્તાન) વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ટક્કર થઈ શકે. તમે વિચારતા હશો કે ભારત સામે અફઘાનિસ્તાન કેવી રીતે સેમિમાં આવી શકશે? એનો અહીં થોડી રસપ્રદ વિગતો […]