પૂર્વીય લદ્દાખ વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે યોજાશે 16મા રાઉન્ડની વાર્તા, સૈનિકોને હટાવવા મામલે થઈ શકે છે ચર્ચા
આવતી કાલે ભારત ચીન વચ્ચે 16મા રાઉન્ડની વાર્તા યોજાશે પૂર્વીય લદ્દાખ મુદ્દે યોજાશએ ખાસ બેઠક દિલ્હીઃ– વર્ષ 2020ના એપ્રિલ મહિનાની શરુઆતથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે, ભારત અને ચીનની સેનાના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે 16મો રાઉન્ડ મંત્રણા 17 જુલાઈએ યોજાશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ક્ષેત્રમાં આ વાતચીત 11 માર્ચ પછી થશે. ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોર્પ્સના […]


