ભારત અને ઇટાલી 2027 ને “સંસ્કૃતિ અને પર્યટન વર્ષ” તરીકે ઉજવશે
નવી દિલ્હી, 21 મે 2026: Year of Culture and Tourism ભારત અને ઇટાલી 2027 ને “સંસ્કૃતિ અને પર્યટન વર્ષ” તરીકે ઉજવશે. આનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને બે પ્રાચીન સભ્યતાઓ વચ્ચે સંવાદને મજબૂત બનાવવાનો છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે આ પહેલ બંને દેશો વચ્ચે પરસ્પર સમજણને વધુ ગાઢ બનાવવામાં અને […]


