1. Home
  2. Tag "India-Bangladesh"

3 ભારતીય સહાયતા પ્રાપ્ત વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન,ભારત-બાંગ્લાદેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે- પીએમ મોદી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ પ્રોજેક્ટ્સ અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઈન અને બાંગ્લાદેશના રામપાલમાં મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટનું યુનિટ-2 છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ત્રણ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે પીએમ શેખ હસીનાએ […]

ભારત-બાંગ્લાદેશના વડાપ્રધાનો ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે

દિલ્હી: નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડપ્રધાન શેખ હસીના 18 માર્ચ 2023ના રોજ 1700 કલાકે (IST) વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે, જેનું નિર્માણ અંદાજિત INR 377 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી બાંગ્લાદેશ દ્વારા અંદાજિત INR 285 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પાઈપલાઈનનો ભાગ છે. ભારત સરકાર દ્વારા અનુદાન સહાય હેઠળ વહન કરવામાં આવ્યું છે. પાઇપલાઇનમાં […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે મોંગલા બંદરને અદ્યતન વિકાસ માટે સમજૂતી કરાર

પોર્ટના નવીનીકરણ પરિયજનામાં ભારતમાં રોકાણ કરશે પરિયોજનાના કારણે વેપાર – વાણિજ્યમાં વધારો થશે બંને દેશ વચ્ચે આર્થિક સંબંધ વધારે મજબુત બનશે ભૂતાન – નેપાળથી માલ – સામાનની હેરફેર માટે દરિયાઈ સંપર્ક વધશે નવી દિલ્હીઃ ભારત પડોશી દેશો સાથે સંબંધ વધારે મજબુત બનાવવાની દીશામાં સતત આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં કોરોના મહામારીમાં પડોશી ધર્મ […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માલગાડીઓના સંચાલન માટે, બેનાપોલમાં 900 મીટરની નવી સાઈડિંગ લાઈનનું નિર્માણ

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી દિલ્હીમાં વાણિજ્ય સચિવ સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ બી. વી. આર. સુબ્રહ્મણ્યમે અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વરિષ્ઠ સચિવ, વાણિજ્ય મંત્રાલય તપન કાંતિ ઘોષે કર્યુ હતું. બંને પક્ષોએ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સમગ્ર આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સંયુક્ત અધ્યયન, બોર્ડર હાટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code