1. Home
  2. Tag "India-China Bordar Dispute"

 ચીન-પાકિસ્તાન સાથેના તણાવ પર સરકારે કહ્યું ‘હવે સેના તૈયાર છે LAC-LOC પર સૈન્ય પરિસ્થિતિનો સામનો કરવા’

ચીન સાથેની સૈન્ય પરિસ્થિતિને લઈને સરકારનું નિવેદન સેના હવે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દિલ્હીઃ- અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સ્થિતિને નિયંત્રણમાં લાવવા ભારતના પ્રયાસો સતત ચાલુ જોવા મળે છે.  ભારતે જે પ્રકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે તે રીતે ભારત સરકાર સેનાને તૈયાર કરી ચૂકી છે જો કોઈ પણ પિરસ્થિતિ […]

ભારત અને ચીન વચ્ચે 15 માં રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત 11 માર્ચે

15 માં રાઉન્ડની કમાન્ડર સ્તરની વાતચીત ભારત-ચીન વચ્ચે થશે 11 માર્ચે તણાવ ઘટાડવા પર થશે ચર્ચા   શ્રીનગર:પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધને દૂર કરવા માટે બંને દેશોમાં હવે સૈન્ય કમાન્ડર સ્તર પર 15 માં રાઉન્ડની વાતચીત થશે.રક્ષા સુત્રો મુજબ બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તર પર 15 માં રાઉન્ડની વાતચીત 11 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code