1. Home
  2. Tag "India-Nepal"

ભારત-નેપાળ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર

નવી દિલ્હીઃ ભારત અને નેપાળે નવી દિલ્હીમાં પાણી, સ્વચ્છતા વ્યવસ્થાપન અને આરોગ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી બંને દેશો વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે આંતરસરકારી સહયોગને મજબૂત બનશે. કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ MoU જાહેર આરોગ્ય અને પ્રાદેશિક સહયોગ પ્રત્યે બંને દેશોની […]

ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

નવી દિલ્હીઃ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ છેલ્લા છ મહિનામાં ભારતમાં વીજળી વેચીને અરબ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા રૂ. 5 અરબ વધુ છે. નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષમાં ઓથોરિટીનો કુલ નફો 12 અરબ રૂપિયા હતો, જ્યારે આ નાણાકીય વર્ષના […]

PM મોદીએ પ્રચંડ સાથે વાત કરી,ભારત-નેપાળ સહયોગના વિવિધ પાસાઓની કરી સમીક્ષા

પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત નેપાળ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં મુખ્ય ભાગીદાર  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન  પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારત-નેપાળ સહકારના વિવિધ પાસાઓની સમીક્ષા કરી. મોદી અને પ્રચંડ વચ્ચેની ફોન પર વાતચીત બંને દેશો […]

ભારત-નેપાળ આજથી સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ કરશે,સેના વચ્ચેના સંબંધો થશે મજબૂત

દિલ્હી:ભારત અને નેપાળ બંને દેશોની સેનાઓ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે શુક્રવારથી 16મી સંયુક્ત સૈન્ય તાલીમ અભ્યાસ ‘સૂર્ય કિરણ’નું આયોજન કરશે.આ અભ્યાસ  ભારત-નેપાળ સરહદ નજીક રૂપનદેહીના સાલઝંડી ખાતે થશે.નેપાળ-ભારત સરહદ નજીક રૂપાંદેહીના સાલઝંડી ખાતે આયોજિત સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા ભારતીય સેનાની એક ટુકડી બુધવારે નેપાળ પહોંચી હતી.કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું કે,ભારતીય સેનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code